ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના તમામ આયુષમાન આરોગ્ય મંદિરો ખાતે એન.સી.ડી.ની ઉજવણી કરાઈ અધિકારીઓ ઉપસ્થિત.
Dediapada, Narmada | Aug 21, 2025
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એન.સી.ડી. બિમારીઓ વિશે જાગૃતિ લાવવી અને સમયસર તપાસ થવા માટે પ્રોત્સાહિત કરવું તેમજ...