ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા મંત્રી બનતા માદરે વતનમાં ઉત્સાહનો માહોલ કૌશિકભાઇ વેકરીયા ના પત્ની એ માન્યો સરકારનો આભાર.
Amreli City, Amreli | Oct 17, 2025
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા મંત્રી બનતા માદરે વતનમાં ઉત્સાહ.કૌશિક વેકરીયાના દેવરાજીયા ગામમાં જશ્નનો માહોલ દિવાળી પહેલા દેવરાજીયામાં ઊજવાઈ દિવાળી.ઢોલ અને ફટાકડાથી દેવરાજીયા ગુંજી ઉઠ્યું.કૌશિક વેકરીયાના મંત્રી પદે શપથ બાદ માતૃશ્રીએ ઈશ્વરનોઆભારમાન્યોદેવરાજીયાના સરપંચ, જીલ્લા ભાજપ પ્રમુખ બાદ ધારાસભ્ય અને હવે મંત્રી બન્યા - સગુણા બેન કૌશિક ભાઈ વેકરીયા.