અમરેલીના નકલી લેટર કાંડમાં આરોપી બન્યા બાદ પોલીસે રિપોર્ટ કરીને બાદબાકી કરેલી પીડિતા પાયલ ગોટી ને મળવા વિસાવદર ના ધારાસભ્ય અને આપ ના નેતા ગોપાલ ઇટાલીયા વીઠલપુર ખાતે પહોંચ્યા હતા ને પાયલ ગોટી ને મળીને આખા કેસના કાગળો જોયા હતા ને સમગ્ર ઘટના સાથે પોલીસના વર્તન સહિતની આપવીતી પાયલ ગોટીએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જણાવી હતી