નવસારી: ટાઈગર શ્રોફ પર હુમલાનું કાવતરું: લોરેન્સ ગેંગના 3 શૂટર કોટાથી ઝડપાયા
અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરવાનું કાવતરું રચનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ૩ શાર્પ શૂટર્સ કોટાથી પકડાયા છે. આ શૂટર્સ નવસારી અને વલસાડ થઈને મુંબઈ જઈ રહ્યા હતા. પોલીસ દ્વારા કેસમાં તપાસ ચાલુ છે.