લીંબડી: પાંદરી ગામે રહેણાક મકાનમાં લીંબડી DySP વી એમ રબારી તથા ટીમે દરોડો પાડી 16 જુગારીયાઓ ઝડપી પાડ્યા
Limbdi, Surendranagar | Aug 24, 2025
લીંબડી પોલીસે 24 ઓગસ્ટ વહેલી સવારે દરોડો પાડયો પાંદરી ગામે રહેતા વિરમભાઇ હેમુભાઇ ખાવડીયા જે પોતાના મકાનમાં બહારથી માણસો...