નખત્રાણા: નખત્રાણા બીટા રસ્તો બંધ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થયો, કલરાવાંઢ પ્રાથમિક શાળામાં ભરાયું પાણી
Nakhatrana, Kutch | Sep 9, 2025
નખત્રાણા બીટા રસ્તો બંધ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ, કલરાવાંઢ પ્રાથમિક શાળામાં ભરાયું પાણી. ભારે વરસાદના કારણે આ સ્થિતિ...