આજના સમય માં લગ્ન દિવસ ઉજવવામાં લોકો બહુ ખર્ચ કરતા હોય છે જ્યારે ગીતા બેન વાડીલાલ મહેતા એ પોતાના લગ્ન દિવસ ની ઉજવણી જરૂરીયાત મંદ ને દૃષ્ટિ આપી નેત્રનિદાન કેમ્પ યોજી કરી હતી.રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર મધ્યે 86 મો નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો.બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ સારવાર કરાવી હતી