જામનગરના નવા નાગના ગામમાં આવેલી ખેતીની જમીનમાં ખેડુતની મંજુરી લીધા વીના તેમની જાણ બહાર બીન અધિકૃત રીતે ૧૬૪૬ મેટ્રીક ટન, આશરે ૪ લાખની કિંમતની માટી ચોરી કરી ગયાની ખાનગી કંપનીના જવાબદાર. કર્મચારી સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા બેડી મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી