જસદણ: જસદણમાં દિવાળી જેવો માહોલ: કુંવરજી બાવળીયા ફરી મંત્રી બનતા સમર્થકોમાં હરખની હેલી, ફટાકડા ફોડી મો મીઠા કર્યા
Jasdan, Rajkot | Oct 17, 2025 જસદણમાં દિવાળી જેવો માહોલ: કુંવરજી બાવળીયા ફરી મંત્રી બનતા સમર્થકોમાં હરખની હેલી, ફટાકડા ફોડી-મીઠાઈઓ વહેંચી ભવ્ય ઉજવણી જસદણ: ગુજરાતના રાજકારણના મોટા સમાચાર અને જસદણ પંથકના દિગ્ગજ નેતા શ્રી કુંવરજીભાઈ બાવળીયાનો રાજ્યના મંત્રીમંડળમાં ફરી એકવાર સમાવેશ થતા તેમના વતન જસદણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સમાચાર જાહેર થતાની સાથે જ તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હ