કપડવંજ: આંબલીયારાની પરણીતાને સાસરિયાઓએ પિયરમાંથી દહેજ લઈ આવવા બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી
મહિલાના ત્રણેક વર્ષ અગાઉ ઠાસરા ના રાણીયા ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા લગ્નના થોડા સમય બાદ પરણીતાના પતિ ખોટા વહેમ રાખી તેની સાથે માર જોડ કરી સારી એક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા એટલું જ નહીં પણ પિતાના ઘરેથી દહેજ માં કઈ લાવી નથી તેમ કહી મહેના ટોળા મળતા હતા આવતા જેઠ જેઠાણી સાસુ તથા નણંદ પણ પરણીતાને અવાય શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ લાવવા માટે દબાણ કરતા હતા એટલું જ નહીં સાત ઓક્ટોબરના રોજ પતિએ પરણીધ અને માર મારતા ઇજાગ્રસ્ત થઈ હતી.