જેતપુર પાવી: મોટી આમરોલ ગામે મા જગદંબાની આરતીમાં જોડાયા જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા
જેતપુર પાવીના મોટી આમરોલ ગામે આઠમા નોરતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ મા જગદંબાની આરતી કરી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.