સીંગવડ: એકલવ્ય મોડલ રેસિ. સ્કૂલ, સીંગવડ ખાતે મોક યૂથ ગ્રામ સભાનું આયોજન કરાયું
Singvad, Dahod | Nov 26, 2025 આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સીંગવડ તાલુકા ખાતે સ્થિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં મોક યૂથ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સ (ભારત સરકાર), ગુજ. સ્ટેટ ટ્રાઇબલ સોસાયટી ગાંધીનગર અને શ્રી ગુજરાત રામ વનવાસી સેવા યુવક મંડળ દાસાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું.