જોડિયા: જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા નોંધાયા
જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા યોજાઇ રહેલા જુદા જુદા અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત જામનગરના બે વયોવૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો શિકાર બને તે પહેલા બંનેને બચાવી લેવાયા હતા.