ભાવનગર: ભડી ગામે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું
ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની બુધેલ જિલ્લા પંચાયત સીટના ભડી ગામે ખેડૂત સંમેલન યોજાયું.આજ રોજ ભડી ગામે કોંગ્રેસ આગેવાનો હરદીપભાઈ રોયલા, યુવા નેતા જીગરભાઈ જાદવ તથા વિપુલભાઈ બારૈયા દ્વારા ખેડૂત સંમેલન યોજાયું. સંમેલનમાં ખેડૂતોની સમસ્યાઓ સંવેદનાથી સાંભળવામાં આવી.