ટીઆરપી ગેમ ઝોનના સંચાલક મેનેજર યુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવેલ જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા શરતોને આધારે મંજૂર કરવામાં આવી છે. આ બનાવમાં કુલ સોળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાંથી, એકનું મોત નીપજ્યું છે અને બાકીના નવને અત્યાર સુધીમાં જામીન મળી ચૂક્યા છે જ્યારે છ આરોપીઓ હજુ જેલમાં બંધ છે.