વડવા પાદર દેવકી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગતા ફાયર દ્વારા ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | Aug 18, 2025
વડવા પાદર દેવકી વિસ્તારમાં આવેલા વાવ વાળી શેરીમાં આવેલા જુનવાણી મકાનમાં આગ લાગી, જુનવાણી લાકડાની બનાવટ વાળા મકાનમાં આગ...