શહેરા તાલુકાના મોરવા ગામમાં આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો દ્વારા ડાંગરનો પાક પકવવામાં આવ્યો હતો,જે ડાંગરનો પાક તૈયાર થઈ જતાં ખેડૂતોએ ડાંગરનો પાક લણવાની તૈયારી કરી દીધી હતી,તેવામાં વાતાવરણ પલ્ટો આવતા કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું,આ મામલે મોરવા ગામના ખેડૂત નટુભાઈ સોલંકી એ માહિતી આપી હતી.