જાફરાબાદ: કોસ્ટલ બેલ્ટ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ.જાફરાબદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.જાફરાબાદના મીતીયાળા, કડિયાળી, લુણશાપુર સહિતના ગામોમાં વરસાદ.સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા ખેડૂતોના મગફળી, બાજરી, તલ, મગના પાકો કાઢવાની સ્થિતિએ વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા.......