કાલાવડની સરકારી હોસ્પિટલમાં તબિત હાજર ન હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વિડીયોમાં વાયરલ થયો છે, ખાસ કરીને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, સરકારી હોસ્પિટલમાં તબિત હાજર ન હોવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગર્ભવતી મહિલા ને હોસ્પિટલ ખાતે લઈ જવા એમ્બ્યુલન્સ માટે કોલ કરવામાં આવ્યો હતો, ત્યારે ફોન પર જવાબ આપવામાં આવ્યો કે તબિત હાજર નથી, હોસ્પિટલની આવી ગંભીર બેદરકા