જાફરાબાદ: પીપાવાવ પોર્ટ પર આતંકવાદી હુમલા પર મોકડ્રીલ સફળ, ચેતક કમાન્ડો અને SOG દ્વારા બંધકો બચાવ્યા
પીપાવાવ પોર્ટ ખાતે વાર્ષિક એક્શન પ્લાન ૨૦૨૫ અંતર્ગત આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ, જેમાં ચેતક કમાન્ડો, SOG, QRT અને સ્થાનિક પોલીસની ટીમોએ સફળતાપૂર્વક આતંકવાદીઓને પકડ્યા અને બંધક કર્મચારીઓને સલામત રીતે બચાવ્યા.