ઝાલોદ: ઝાલોદ ITIમાં ફોર્ડ મોટર્સનું કેમ્પસ ઇન્ટરવ્યુ, ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે નોકરીની તક
Jhalod, Dahod | Aug 22, 2026 ઝાલોદ ITI ખાતે ફોર્ડ મોટર્સનું કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાયું હતું. મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ફિટર અને COPA જેવા કોર્સના વિદ્યાર્થીઓએ ભરતી માટે ભાગ લીધો. વિદ્યાર્થીોએ એપ્રેન્ટિસશિપ અને સીધી નોકરી માટે પસંદગીના અવસરો મેળવી આશા જાગી હતી.