જોડિયા: મોટાવાસ વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત, સીસીટીવી વિડીયો વાયરલ થયો #jansamasya
Jodiya, Jamnagar | Sep 8, 2025
જામનગર જિલ્લાના જોડીયામાં રેઢિયાળ ઢોરનો આતંક,જોડિયા ગામના મોટાવાસ વિસ્તારનો બનાવ, જોડિયામાં રખડતા પશુઓએ મહિલાને ઢીંકે...