વાલિયા: વાલિયા તાલુકાના વાગલખોડ ગામની ખાડીમાંથી મગરનું બચ્ચું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
Valia, Bharuch | Sep 9, 2025
વાલિયા તાલુકાના વાગલખોડ ગામ પાસેથી પસાર થતી અમરાવતી ખાડીમાં ભારે પૂરને પગલે મગરનું બચ્ચું તણાઈને આવ્યું હતું.જે મગરને...