પાલીતાણા તાલુકાના જામવાળી ગામે ખરાબ રોડ રસ્તા અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મોતનો મલાજો પણ ન જળવાતો હોય તેવા રોડ રસ્તા અંગે કોઈ જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો, ડાઘુઓને કાદવ કીચડવાળા રોડમાંથી પસાર થવું પડતું હોય તેવો વિડીયો સામે.