માળીયા હાટીના: માળીયા હાટીનાનાં જંગર ગામે એસબીઆઇ બેંકના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ
માળીયા હાટીના જંગર ગામે આવેલી એસબીઆઇ બેન્કના દરવાજાનું તાળુ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ મેનેજરે નોંધાવી છે.મુળ બિહારના રોહતાસ જીલ્લાના ડેહરીજખીના રહીશ હાલ વેરાવળ આદિત્ય પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી મેનેજર રોહિતભાઇ પ્રદીપકુમાર ડુબે (ઉ.વ.36)એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.2-10-25ની મોડી રાત્રીના 3 સુમારે કોઇ અજાણ્યા શખ્સે એસબીઆઇ બેંકના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ગઇકાલે માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા માળીયા પીએ