વઢવાણ: જિલ્લામાં 14 કલાકમાં 10 તાલુકામાં કુલ 11 ઇંચ વરસાદ નોંધાયો સૌથી વધારે ચોટીલા અને સાયલા પંથકમાં વરસાદ
Wadhwan, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા 14 કલાકમાં જિલ્લાના તમામ...