ડભોઇ: ડભોઇમાં રખડતાલનો આતંક વધતા પાલિકા તંત્ર એક્શનમાં , વડોદરા એજન્સી સાથે ૧૫ શ્વાન ઝડપી પડાયા
Dabhoi, Vadodara | Aug 12, 2025
ડભોઇ પાલિકા હદ વિસ્તારમાં શુક્રવારે ત્રણ કલાકમાં 16 જેટલા લોકોની સ્વાન કરડીયા ની ઘટના બાદ રખડતા ત્રાસથી નગરજનો ત્રાહિમામ...