મોડાસા: ઉભરાણ પંથકમાં નકલી બિયારણ મામલે કિસાન સભાએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
અરવલ્લી જિલ્લા કિતાબ સભાએ આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી થોડા સમય પહેલા ઉભરાટ પંથકમાં ખેડૂતને નકલી બિયારણ આપવાના આક્ષેપો થયા હતા જેને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આ સમગ્ર વિવાદ સર્જાયા હતો