વીરપુર: જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડેભારી ગામે શોભાયાત્રા યોજાઈ પર્વની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી
મહીસાગર જિલ્લાના ડેભારી ગામે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ગામના અલગ અલગ વિસ્તારોમાં શોભા યાત્રા ફરી હતી તો મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું.