લુણાવાડા: લુણાવાડામાં શ્રમિકો માટે નવા ભોજન કેન્દ્રની શરૂઆત
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પ્રભારી મંત્રી પી.સી. બરંડાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં શ્રમિકોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે.