જલાલપોર: કોલાસના ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાન આરોગ્ય કેન્દ્રની મુલાકાત જિલ્લા કલેકટર એ લીધી
કોલસાના ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાન આરોગ્ય કેન્દ્રની મુલાકાત જિલ્લા કલેકટરે અને મામલતદાર લીધી હતી સાથે સાથે તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ચાલતી કામગીરી ને લઈને ચર્ચા કરવામાં આવી હતી.