મહુધા: શહેરમાં સ્વયંપ્રભા હાઇસ્કુલથી નગરપાલિકા સરદાર ચોક સુધી હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું
Mahudha, Kheda | Aug 13, 2025
મહુધા શહેર ખાતે સ્વયંપ્રભા હાઇસ્કુલથી નગરપાલિકા સરદાર ચોક સુધી હર ઘર તિરંગા આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન મહુધા...