નાંદોદ: એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય “એકતા પ્રકાશ પર્વ” નું ભવ્ય આયોજન
Nandod, Narmada | Oct 23, 2025 પ્રવાસીઓની વધતી સંખ્યાને અનુરૂપ સુવિધાઓમાં વધારો કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે વિશેષ માર્ગદર્શક ટીમો વિશેષ બસ સુવિધાઓ, ઇ કાર્ટ્સ, તેમજ માહિતી કેન્દ્રો (સ્ટોલ્સ) શરૂ કરાયા છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસ, ફાયરબ્રિગેડ તેમજ આરોગ્યની ટીમ પણ ખડેપગ ફેજ પર છે. દરરોજ સાંજે વિવિધ થીમ આધારિત લેસર લાઈટ શો, સંગીતમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન થઈ રહ્યું.