વિજય સિનેમા નજીક પાન માવાની કેબિનમાં તસ્કર ત્રાટકી રોકડ સહિતની મત્તા ઉઠાવી ગયા, દુકાન માલિકે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Sep 12, 2025
ભાવનગર શહેરના વિજય સિનેમા નજીક ચોરીની ઘટના બની હતી. વિજય સિનેમા નજીક આવેલી પાનની કેબિનમાં અજાણ્યા ઈસમ દ્વારા તાળા તોડી...