માંગરોળ: પાલોદ ની સાંનિધ્ય ટાઉન શીપ ના ગેટ સામે પાર્ક કરેલ ટેમ્પા માંથી ₹.૧,૯૬૦૦૦ લયક્રા કાપડ ના તાકા ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ
Mangrol, Surat | Oct 7, 2025 માંગરોળ તાલુકાના પાલોદ ગામે આવેલ સાનિધ્ય ટાઉન શીપના ગેટ સામે પાર્ક કરેલ આઇસર ટેમ્પામાંથી રૂપિયા 1,96000 ના લાઈક્રા કાપડના તાકા ની ચોરી થતા કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે સીયારામ યાન કંપની માંથી આ કાપડ લઈ અન્ય સ્થળે ટેમ્પો ચાલક ડિલિવરી કરવા જઈ રહ્યો હતો આ ટેમ્પો સાનિધ્ય ટાઉનશીપ પાસે પાર્ક કર્યો હતો જેમાંથી ચોરી થતા ફરિયાદ નોંધાય છે