ભાવનગર નીલમાર્ક પોલીસ સ્ટેશનના સ્ટાફે શહેરના સંસ્કાર મંડળ રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળેલી વાત ના આધારે અતુલ રીક્ષામાં મોસ્ટ મોટો વિદેશી દારૂ ન જતો લઈ જવા તો હોય જે બાતમીને લઈ રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.