ધાનપુર: દાહોદ જિલ્લા કલેકટરે ધાનપુર ના નવાનગર phc ની મુલાકાત કરી
Dhanpur, Dahod | Nov 1, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખ 1 નવેમ્બરના રોજ બપોરના બે કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર પીએચસીને ઓચિંતી મુલાકાત દાહોદ કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લા કલેકટર દ્વારા આજે દર્દીઓને સારવાર મળે છે તેને તેમજ હોસ્પિટલની મેનેજમેન્ટની જે વ્યવસ્થા છે તેની ચકાસણી હાથ ધરી હતી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું.