પાલીતાણા: શહેરના વિવિધ સર્કલો અને રસ્તાઓ તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવતા રાહતની લાગણી
પાલીતાણા શહેરમાં વિવિધ સર્કલો અને રોડ રસ્તાઓની હાલત અતિ દયનીય થઈ ગઈ હતી ત્યારે હવે તંત્ર જાગ્યું હોય તેમ જેનોની પવિત્ર નગરી પાલીતાણામાં વિવિધ રોડ રસ્તાઓ રીપેરીંગ કરવાની તેમજ સર્કલોમાં પડી ગયેલા ખાડાઓ રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકો મારા હાથની લાગણી.