મેઘરજ: રાજપુર કંટાળુ ગામે ફુટા તળાવ માંથી અજાણ્યા ઈસમ ની ક્ષત વિક્ષત હાલત માં લાશ મળી આવતાં ચકચાર
ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શક્સ ની લાશ મળી આવી.રાજપુર કંટાળુ ગામ પાસેથી લાશ મળી આવી.ગામમાં આવેલા ફુટા તળાવમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર.ગામના સરપંચ દ્વારા જાણ કરતા ઇસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી. ઇસરી પોલીસે એડી દાખલ કરી લાશ અંગે ની તપાસ હાથ ધરી