ભુજ: "કાલે કરવાનું છે, તો આજે કરો" : ગુજરાતના યોગી દેવનાથ બાપુએ ગૌ માતાને રાજ્યમાતા મુદ્દે અનશન છાવણીથી સરકારને કર્યો આગ્રહ
Bhuj, Kutch | Aug 29, 2025
ગૌ માતાને રાજ્યમાતા મુદ્દે, કાલે કરવાનું છે તો આજે કરો તેવો આગ્રહ યોગી દેવનાથ બાપુએ આજે કલેક્ટર કચેરી ભુજ સામે મીડિયા ને...