હાલોલ: હાલોલ ગોપીપુરા ગામેથી કોબ્રા સાપ તેમજ હાલોલ પંથકમાથી ચિતોડ અને ધામણ સાપનુ નેચર સેવિગની ટીમ દ્વારા રેસ્કયુ કરવામા આવ્યુ
હાલોલના ગોપીપુરા ગામેથી કોબ્રા સાપ અને હાલોલ વીએમ સ્કૂલના કમ્પાઉન્ડમાથી ચિતોડ વાઇપર સાપ અને અરાદ રોડ દુકાનની અંદર ધામણ પ્રજાતિનો સાપ આવી ચડ્યો હતો જેથી આ ત્રણેય જગ્યાએ સાપ આવી જતા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમના જવાનોએ સાપોનુ રેસ્ક્યુ કરી સહિ સલામત રીતે પકડી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ જેની માહિતી તા.28 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઈ હતી