થરાદ: થરાદના ઝેટા ગામે દારૂબંધી:ગ્રામજનોએ પોલીસને બોલાવી બુટલેગરોની યાદી સુપ્રત કરી, પોલીસે કાર્યવાહીની ખાતરી આપી
તાલુકાના ઝેટા ગામમાં દારૂબંધીને લઈને ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગામમાંથી દારૂનું દુષણ નાબૂદ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બોલાવી બુટલેગરોની યાદી સુપરત કરી હતી.