કઠલાલ: કમોસમી વરસાદથી ખેડુતોના તૈયાર થયેલ પાકને થયેલ નુકસાન અંગે સહાય બાબતે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો
Kathlal, Kheda | Oct 28, 2025 કમોસમી વરસાદ થી ખેડુતોના તૈયાર થયેલ પાકને થયેલ નુકસાન અંગે સહાય બાબત કપડવંજ કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા એ ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો રાજ્યમાં કમોસમી વરસાદ કારણે કપડવંજ અને કઠલાલ તાલુકામાં ખેડૂતો દ્વારા મહેનતથી તૈયાર થયેલ ડાંગર કપાસ મગફળી અને ખેતી વિષયક પાકોને ભારે નુકસાન થવાથી ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયેલ છે.