જાફરાબાદ: ઉકળાટમાંથી રાહત! જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદ વરસ્યો
જાફરાબાદ શહેર તેમજ તેની આસપાસના ગામડાં—નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, મીતીયાળા, વઢેરા, કડિયાળી, વારાહસ્વરૂપ, બાબરકોટ સહિત—માં ધીમી અને હળવી પોઈ વરસી રહી છે.અમરેલી જિલ્લામાં ભાદરવા મહિનામાં ત્રીજા દિવસે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં વરસાદ પડ્યો છે. અશાંત ગરમી અને ઉકળાટ બાદ ખેડૂતો અને ગ્રામજનોને થોડું રાહત મળ્યું છે.