પાટડી બાપા સીતારામ મઢુલી ખાતે ૧૭ મો ભંડારો યોજ્યો અંદાજે (૫૦૦૦) પાંચ હજાર પાટડી નગરજનો અને આજુબાજુનાં ધર્મપ્રેમી ભાવિક ભક્તો એ બાપા સીતારામ મઢુલી એ પ્રસાદનો લાભ લીધો બાપા સીતારામ મઢુલી ના ટ્રસ્ટી પ્રમુખ તેજસ કુમાર રમેશકુમાર શેઠ બાપા સીતારામ મઢુલી ના ટ્રસ્ટી દ્વારા તમામ ભાવિકો અને દાતાઓ નું આભાર વ્યક્ત કર્યો હતો.