નડિયાદ: નડિયાદ કોર્પોરેશનમાં કર્મચારીઓના PF મુદ્દે ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડે કરી સ્પષ્ટતા
નડિયાદ કોર્પોરેશનમાં કર્મચારીઓના PF મુદ્દે ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડે કરી સ્પષ્ટતા : મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ચેકથી ચૂકવણી, ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી ચૂકવણી કરાય છે અને કોન્ટ્રાક્ટરો કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે છે, ત્યારે આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે : ડેપ્યુટી કમિશનર.