અનિડા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી આપતા ઉર્જા મંત્રી અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા. - Amreli City News
અનિડા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી આપતા ઉર્જા મંત્રી અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા.
Amreli City, Amreli | Oct 23, 2025
પોતાના મતવિસ્તાર કુંકાવાવ તાલુકાના અનિડા ખાતે સમસ્ત પણસાળા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત કરતા ધારાસભ્ય અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા આપી.