અમદાવાદ શહેર: 11 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસ ડેપો તૈયાર કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યું હતું. મહત્વ છે આ નિર્ણયમાં નિકોલ કઠવાડા પાસે 11 કરોડના ના ખર્ચે બસ ડેપો તૈયાર કરવામાં આવશે