તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં લાઈટના મોટા પોલ ઊભા કરવામાં આવ્યા છે અને ઉપર મોટી લાઈટો નાખવામાં આવી છે શહેરના સરદાર ચોક નજીક સરદારની પ્રતિમા પાસે ઊભા કરાયેલા પોલ ઉપર લાઇટો રાખવામાં આવી છે પરંતુ હજુ લાઈટો ચાલુ થઈ નથી. મુખ્ય વિસ્તારમાં જ હજુ લાઈટો ચાલુ થઈ નથી.