લુણાવાડા: શહેરમાં પાનમ નદીમાં ભારે પાણીની આવક, નદીકાંઠાના 23 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા
Lunawada, Mahisagar | Aug 31, 2025
પાનમ ડેમમાં ભારે પાણીની આવકને લઈને પાનમ ડેમમાંથી પાનમ નદીની અંદર 1 લાખ 65 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને...